My Poem in Gujarati

હું નડયો
જીંદગી માં બધાને  હું નડયો ,
હું હસ્યો ત્યારે પણ નડયો હું રડ્યો ત્યારે પણ નડયો
જીંદગી માં બધાને  હું નડયો ,
હું સુખી થયો ત્યારે નડ્યો હું દુઃખી થયો ત્યારે નડ્યો
જીંદગી માં બધાને  હું નડયો ,
જીંદગી માં આગળ નીકળ્યો તો નડયો બધાને
જીંદગી માં પાછળ રહી ગયો તો નડયો અમુકને ,
હું કાયર થયો તો નડયો દોસ્તોને
હું સબળ થયો તો નડયો દુશ્મનોને
જીંદગી માં બધાને  હું નડયો ,
નોકરીમાં સારું કામ કર્યું તો નડ્યો સાથીઓને
નોકરીમાં સારું કામ ના કર્યું તો નડ્યો શેઠને
વધારે કમાયો તો નડ્યો અદેખા સગા સંબધીને
ઓછુ કમાયો તો નડ્યો ઘરવાળાઓને
જીંદગી માં બધાને  હું નડયો ,
જન્મ્યો ત્યારે નડયો  જીવતા નડ્યો
બીક લાગે છે ‘ગિતેશ’ મરીશ ત્યારે પણ નડીશ આથી નથી લેવો બીજો જનમ
બધાયે કહ્યું કે તું નડ્યો પણ કોઈએ મને ના પૂછ્યું કે મને કોણ નડ્યું.

Advertisement

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.